ગુજરાતમાં લવ જેહાદ રોકવા કડક કાયદો લાવવાની વડોદરાના સાંસદે કરી માંગ

Continues below advertisement
રાજ્યમાં વધુ એક સાંસદે લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવાની માંગ કરી હતી. વડોદરાના સાંસદ રંજન બેન ભટ્ટે રાજ્યમાં લવ જેહાદના કાયદાની માંગ કરી હતી. આ પહેલા વડોદરાના ધારાસભ્ય શૈલેષ મહેતા મુખ્યમંત્રીને પત્ર લખી જવ જેહાદનો કાયદો બનાવવાની માંગ કરી હતી. તો સાંસદ મનસુખ વસાવાએ પણ રાજ્યમાં લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram