ગેંગસ્ટર રવિ પૂજારી મામલે ગૃહરાજ્ય મંત્રીનું નિવેદન, બોરસદ કેસ મામલે તપાસ શરૂ

Continues below advertisement

ગેંગસ્ટર રવિ પૂજારી મામલે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. બોરસદ કેસ મામલે રવિ પૂજારી વિરુધ્ધ તપાસ શરૂ કરાઇ છે. ફોન પર ધમકી આપી ખંડણી માંગી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram