ગાંધીનગરઃ માવઠાથી થયેલા પાક નુકસાની મુદ્દે સહાયની જાહેરાત ન કરતા કોણે સરકારને આપી નોટિસ
Continues below advertisement
માવઠાથી થયેલા પાક નુકસાની મુદ્દે સહાયની જાહેરાત ન કરતા કિસાન કોગ્રેસે સરકારને નોટિસ આપી હતી. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનું તત્કાળ વળતર ચૂકવવા માંગ કરાઇ હતી. ગુજરાત કિસાન કોગ્રેસે કૃષિ સચિવ, નાણા સચિવ અને મહેસૂલ સચિવને નોટિસ આપી હતી.
Continues below advertisement