નવાબ મલિકના આરોપો અંગે ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીનો જવાબ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના આરોપ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે.તેમણે કહ્યું કે, મુંબઈમાં કોના ઈશારે સજ્જાદ ડ્રગ્સનો કારોબાર કરતો હતો. હર્ષ સંઘવીએ ટ્વિટરના માધ્યમથી નવાબ મલિકને આ સવાલ પૂછ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram