ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટે શું આપી મોટી રાહત, જુઓ વીડિયો

Continues below advertisement

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઈકોર્ટે મોટી રાહત આપી હતી. 2007માં આચાર સંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે રદ કરી હતી. પ્રદિપસિંહ જાડેજા સામે આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધવા અંગે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે હુકમ કર્યો હતો.. જેને પ્રદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram