Gujarat New Cabinet: જાણો ક્યા ધારાસભ્યો બન્યા રાજ્યકક્ષાના મંત્રીઓ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને રાજભવન ખાતે નવા મંત્રીમંડળની શપથવિધી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી અને રાઘવજી પટેલ,
મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર અને કીર્તિસિંહ વાઘેલાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે એક સાથે ગુજરાતીમાં શપથ લીધા. ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનુ મોરડિયા અને દેવાભાઈ માલમે એક સાથે ગુજરાતીમાં શપથ લીધા. આ ચારેય નેતા રાજ્યકક્ષાના મંત્રી બન્યા.