Gujarat News | ગુજરાતની 510 બોગસ સહકારી મંડળી રદ, જુઓ અહેવાલ

Continues below advertisement

બોગસ સહકારી મંડળીઓ અને સભાસદો પર મંત્રી જગદીશ વિશ્વકર્માની તવાઈ. રાજ્યની 510 બોગસ સહકારી મંડળીઓ રદ્દ કરાઇ . 2,99,213 બોગસ સભાસદોના નામ રદ્દ કરાયા . રાજ્યભરની 6116 મંડળીઓ સ્થગિત હોવાનું ધ્યાને આવ્યું હતું . તમામ 6116 સ્થગિત મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ તપાસ કરવી હતી . 6116 સ્થગિત મંડળીઓ પૈકી 526 મંડળીઓને ફડચામાં લઈ જવાઈ . સ્થગિત પૈકી 454 મંડળીઓ પુનઃ કાર્યરત કરવામાં આવી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram