36 શહેરમાં રાત્રી કર્ફ્યુને લઈને રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?
Continues below advertisement
27 મે ગુરુવારથી રાજ્યના 36 શહેરોમાં હવે 9 વાગ્યાથી રાત્રી કર્ફ્યૂનો અમલ થશે. કેબિનેટની બેઠક બાદ સરકારે આ અંગેની જાહેરાત કરી હતી. કોરોનાની ત્રીજી લહેર માટે ટૂંક સમયમાં સરકાર એક્શન પ્લાન તૈયાર કરશે તેવું મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું.
Continues below advertisement