Gujarat Panchayat Election Result : પોરબંદર જિલ્લા પંચાયતમાં ખિલ્યુ ભાજપનું કમળ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો જયજયકાર થયો છે. ભાજપની જીતને લઈ ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપનું કમળ ખિલ્યુ છે.