Gandhinagar: જિલ્લા પંચાયતની 304 અને તાલુકા પંચાયતની 1067 બેઠક માટે AAPનો પ્રચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રવિવારે યોજાનારી પાલિકા-પંચાયતની ચૂંટણી પર આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે. જિલ્લા પંચાયતની 304 અને તાલુકા પંચાયતની 1067 બેઠક માટે AAPએ પ્રચાર શરૂ કર્યો છે.