Gujarat Politics | લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, કયા દિગ્ગજ નેતા જોડાશે ભાજપમાં?
gujarati.abplive.com
Updated at:
21 Feb 2024 12:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Politics | સુરત: કોંગ્રેસને સુરત શહેરમાં લાગ્યો ઝટકો. AICCના સભ્ય નિકેત પટેલ ભાજપમાં જોડાશે. સૌથી યુવા AICC સભ્ય હતાં નિકેત પટેલ. નિકેત પટેલના પિતા સુનીલ પટેલ પણ ભાજપમાં જોડાશે. સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે કરશે પ્રવેશ.