ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આવતીકાલે ફોન ટેપિંગ અંગે રાજભવન બહાર કરશે વિરોધ દેખાવ,જુઓ વીડિયો

Continues below advertisement

પ્રદેશ કોંગ્રેસ(Pradesh Congress) આવતીકાલે ફોન ટેપિંગ(Phone Tapping) અંગે આવતીકાલે રાજભવન બહાર વિરોધ પ્રદર્શન કરશે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના સીનિયર આગેવાનો જોડાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram