Gujarat Rain Forecast | ખેડૂતો માટે માઠા સમાચાર, ફરી વરસાદ તૂટી પડવાની આગાહી | Watch Video
Continues below advertisement
રાજ્યમાં હજુ તો શિયાળો એન્ટ્રી કરે એવામાં તો ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
Continues below advertisement