Gujarat Rain Forecast | આજથી ત્રણ દિવસ ગુજરાતમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, જુઓ આગાહી
abp asmita
Updated at:
24 Nov 2023 06:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલ્યો બોલો હજુ તો શિયાળાની એન્ટ્રી જ થઈ છે અને એવામાં હવામાન વિભાગે તો કમોસમી વરસાદની આગાહી કરી નાંખી છે. આજથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.