Gujarat Rain Forecast | આવતીકાલથી આટલા વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Continues below advertisement
Gujarat Rain Forecast | હવે સ્વેટર સાથે રેઈનકોટ પણ તૈયાર રાખજો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 થી 27 નવેમ્બર વચ્ચે અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકશે.
Continues below advertisement