Gujarat Rain Forecast | રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પાકને નુકસાન ન થાય એ માટે શું કરાઈ તૈયારીઓ?

Continues below advertisement

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી ચાર દિવસ કમોસમી વરસાદ ખાબકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખેડૂતોને નુકસાન ન થાય તે માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram