Gujarat Rain Forceast | જાણો આજે કયા કયા વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ?, હવામાન વિભાગની આગાહી
Continues below advertisement
દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અહીંયાના વિસ્તારોમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.
Continues below advertisement