Gujarat Rain News:રાજ્યમાં હજુ ખાબકશે નુકસાનીનો વરસાદ, બે દિવસ ભારે વરસાદ

Continues below advertisement

Gujarat Rain:  બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં 22 ઓક્ટોબર સુધી વરસાદનું અનુમાન છે. આજે રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

રાજ્યના પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું  છે.  સૌરાષ્ટ્રના બે, તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain News |  રાજ્યમાં હજુ ખાબકશે નુકસાનીનો વરસાદ, બે દિવસ ભારે વરસાદ 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram