Gujarat Rain Updates | જાણો રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાની પરેશ ગોસ્વામીએ કરી આગાહી?
Continues below advertisement
રાજ્યમાં વધુ એકવાર માવઠાનું સંકટ ઘેરાયું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.
Continues below advertisement