વેક્સિનેશનના મામલે ગુજરાત દેશમાં કયા ક્રમે છે?,કયા જિલ્લામાં થયું સૌથી વધુ રસીકરણ?
Continues below advertisement
ગુજરાત રાજ્યનું બે કરોડના વેક્સિનેશન(Vaccination) સાથે દેશમાં ત્રીજું સ્થાન છે. અમદાવાદ(Ahmedabad)માં સૌથી વધુ રસીકરણ થયું તો ડાંગ જિલ્લામાં સૌથી ઓછું રસીકરણ થયું છે. 45 લાખ 10 હજાર નાગરિકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad ABP ASMITA Corona Dang Testing Virus Infection Vaccination Dosage