Gujarat School Time | કાળઝાળ ગરમીને લઈ સ્કૂલોને શું અપાઈ સૂચના?

Continues below advertisement

Gujarat School Time | હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં લોકોને મળશે ગરમીથી રાહત . આગામી ત્રણ દિવસ તાપમાનમાં ક્રમશ ઘટાડો થશે . પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો . અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 જયારે ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે. પવનની દિશા ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ રહી. સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. હાલ રાજ્યમાં હિટવેવની શક્યતા નહી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram