ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ: મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાતમાં દારૂબંધી હોવી જ જોઈએ, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી દારૂ પીવે છે કે નહિ કે તેમની પાસે કોઈ પરમીટ છે કે નથી તે મામલે પણ મારી પાસે કોઈ માહિતી નથી તેમ રાજેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram