આપણી ખબર: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જરૂરી: રાજેન્દ્ર ત્રિવેદી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Dec 2021 09:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે,, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જરૂરી છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે જવાબદારી સંભળ્યા બાદ સુખરામ રાઠવા આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીતનો દાવો વ્યક્ત કર્યો હતો. વર્ષ 2022ની ચૂંટણીમાં બહુમત સાથે જીત મેળવશું તેવો દાવો વ્યક્ત કર્યો છે. તો સાથે જ જણાવ્યું હતું કે,, કોંગ્રેસના નેતાઓ દિલથી પક્ષ સાથે જોડાયેલા છે. સુરતમાં વધ્યા કોરોના કેસ.