ફી નહીં તો ઓનલાઇન શિક્ષણ પણ નહીં, જાણો કોણે લીધો નિર્ણય?
Continues below advertisement
ફી ભરવા ન આવતા વાલીઓને લઈ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ જતીન ભરાડે ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ પણ ન આપવાની વાત કરી હતી. જતીન ભરાડે કહ્યું હતું કે ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં.
Continues below advertisement
Tags :
Gujarat Swanirbhar School Directors No Fees No Online Classes Says If Parents FRC DEO Students