ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કેટલા દર્દીઓ થયા ડિસ્ચાર્જ ?
Continues below advertisement
રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1270 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4135 પર પહોંચ્યો છે. રાજ્યમાં જ્યારે 24 કલાકમાં 1465 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ 13820 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,06,126 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા
Continues below advertisement