Gujarat Weather News | જાણો આગામી પાંચ દિવસમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
abp asmita
Updated at:
01 Dec 2023 08:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Weather Updates | ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ નહીંવત છે. અહીંયા ફક્ત વાદળછાયું વાતાવરણ જ રહેશે.