Gujarat Weather Updates | રાજ્યના 13 શહેરોમાં નોંધાયું 20 ડિગ્રીથી નીચું તાપમાન, આ શહેર સૌથી વધુ ઠંડુંગાર

Continues below advertisement

Gujarat Weather Updates | રાજ્યમાં ધીમેધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. 13 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. જેમાં રાજકોટ સૌથી ઠંડુગાર રહ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram