Gujarat Weather Updates | આજે આ બે શહેરોમાં પડશે કાળઝાળ ગરમી, જુઓ હવામાન વિભાગની આગાહી
Continues below advertisement
Gujarat Weather Updates | રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઊંચકાશે. રાજ્યનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 36 ડિગ્રી નોંધાયું છે.
Continues below advertisement