Gujarat Weather Updates | રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
Continues below advertisement
Gujarat Weather Updates | હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેશે. માવઠું પડવાની પણ કોઈ શક્યતાઓ નથી. મહિનાના અંતમાં કડકડતી ઠંડી પડશે.
Continues below advertisement