Gujarat | મસ્જિદોમાં લાઉડ સ્પીકરથી થતી અજાનને લઈને હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?, Watch Video
Continues below advertisement
Gujarat | રાજ્યમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકરથી અજાન થઈ શકશે. અજાનના મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, અજાનને ધ્વનિ પ્રદુષણ ગણી શકાય નહીં..
Continues below advertisement