સોશિયલ ડિસ્ટન્સિંગના ઉલ્લંઘનના કેસમાં કઈ લોકગાયિકા પોલીસ સ્ટેશનમાં થઈ હાજર ? જુઓ વીડિયો 

Continues below advertisement
થરાદઃ સોશિયલ ડિસ્ટન્સિંગના  લોક ગાયિકા કાજલ મહેરીયા આજે એક કેસમાં થરાદ પોલીસ મથકે હાજર થઈ હતી. જોકે, આ કેસમાં તેને જામીન પર મુક્ત કરતાં તેણે હાશકારો અનુભવ્યો હતો. જોકે, પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા મીડિયાને જોતા સીધી રવાના થઈ ગઈ હતી. મીડિયા સામે ત્રાસી નજરે જોયું હતું, પરંતુ તે ઉભા રહ્યા વગર કારમાં બેસીને પોલીસ સ્ટેશનથી નીકળી ગઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram