રાજકોટ: કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર રામેશ્વર સહકારી મંડળી સામે પોલીસની કાર્યવાહી, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટ:  કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર શ્રી રામેશ્વર સહકારી શરાફી મંડળીનું સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે  મુખ્ય આરોપી સંજય દુધાગરાની મિલ્કતની યાદી મેળવી.જેમાં  સંજય પાસે કરોડો રૂપિયાની જમીન-મિલકતો હોવાનો ખુલાસો થયો છે. સૌથી વધારે જામનગર જિલ્લામાં જમીનની ખરીદી છે. જામનગર જિલ્લાના વાગડીયા ગામમાં 66 લાખની જમીન, મોટીભલસાણ ગામમાં પતિ પત્નીના નામે 3.18 કરોડની જમીન, રાજકોટ જિલ્લાના હડાળામાં 3 કરોડની જમીન, એપી પાર્કમાં મકાન 3 કરોડની કિંમત, પડધરી તાલુકામાં 60 લાખની જમીન, ચાર વર્ષ પહેલા વન કોઇન યુરોપ કરન્સી 16 કરોડ, બે કાર 18 લાખ રૂપિયાની હોવાનું સામે આવ્યું છે . સંજય દુધાગરાએ બે મહિનામાં અનેક મિલકતો વેચી હોવાનું સામે આવ્યું,
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram