જીમ સંચાલકો અને મંડપ ડેકોરેશને પણ  પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલમાં રાહત અંગેનો મુદ્દો ઉઠાવ્યો

Continues below advertisement
પ્રોપર્ટી ટેક્સ(property tax) અને વીજ બિલ(electricity bill)માં રાહતનો મુદ્દો હવે જીમ સંચાલકો(gym administrators)એ પણ ઉઠાવ્યો છે. પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેશનને પણ રાહત ન મળતા અન્યાય થયાની ફરિયાદ ઉઠી છે. હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, વોટરપાર્ક સંચાલકોને રાહત મળી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram