રાજ્યભરની શાળાઓમાં છ માસિક પરીક્ષાઓનો થયો પ્રારંભ, કેવી કરાઈ વ્યવસ્થા?
Continues below advertisement
રાજ્યભરની શાળાઓમાં છ માસિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. આજથી ઓફલાઈન પરીક્ષા લેવાશે જે 27 ઓક્ટોબર સુધી ચાલશે. કોવિડની ગાઈડલાઈન સાથે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે.
Continues below advertisement