Harsh Sanghavi | નવરાત્રિના રંગમાં રંગાયા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, બોલાવી ગરબાની રમઝટ
Continues below advertisement
Harsh Sanghavi | નવરાત્રિના રંગમાં રંગાયા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, બોલાવી ગરબાની રમઝટ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવરાત્રિના રંગમાં રંગાયા છે. નવરાત્રીના પંડાલમાં હર્ષ સંઘવીએ ગર્બાની રમઝટ બોલાવી હતી.. આટલું જ નહીં આ સાથે જ દ્વારિકાના નાથ તમે રાજા રણછોડછો ગીત ગાઈને સૌને મંત્ર મુક્ત પણ કર્યા. સુરતમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હર્ષ સંઘવી પણ ગરબા રમતા જોવા મળ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવરાત્રિના રંગમાં રંગાયા. નવરાત્રીના પંડાલમાં હર્ષ સંઘવીએ ગર્બાની રમજટ બોલાવી સાથે જ દ્વારિકાના નાથ તમે રાજા રણછોડછો ગીત ગાઈને સૌને મંત્ર મુક્ત પણ કર્યા. સુરતમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હર્ષ સંઘવી પણ ગરબા રમતા જોવા મળ્યા. હે મન માયા લગાઈ.
Continues below advertisement