પોલીસના ગ્રેડ પે મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન, સરકાર જલ્દી જ નિર્ણય જાહેર કરશે
Continues below advertisement
પોલીસના ગ્રેડ પે મુદ્દે પોલીસને ન્યાય થયા તે માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. કોઈપણ મુદ્દો યોગ્ય રીતે મુકાય તે માટે સરકાર સકારાત્મક પગલાં લે છે. ગ્રેડ પે મુદ્દે સંપૂર્ણ તપાસ થયા બાદ સરકાર નિર્ણય જાહેર કરશે તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
Continues below advertisement
Tags :
Police Government Statement Issue Harsh Sanghvi Decision Soon Grade Pay Announce Home Minister Of State