ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોક રક્ષક દળ-પીએસઆઇના ઉમેદવારોને પાઠવી શુભેચ્છા,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
3 ડિસેમ્બરથી લોક રક્ષક દળ અને પીએસઆઇ માટે શારીરિક કસોટી યોજાવા જઈ રહી છે. જેને લઈને ઉમેદવારો પરિશ્રમ કરી રહયા છે. આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા SMC ગ્રાઉન્ડમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.
Continues below advertisement