ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે આંદોલન અંગે શું કહ્યું?

Continues below advertisement

પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે આંદોલનનો ઉકેલ લાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે.પોલીસ વિભાગના વિષયો પર ગંભીરતાથી ધ્યાન અપાશે. આ અંગે તમામ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram