પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે જલ્દી જ નિરાકરણ આવશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

Continues below advertisement

પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે જલ્દી જ નિરાકરણ લાવવા માટે સરકાર કાર્ય કરી રહી છે. પોલીસકર્મીઓનો મુદ્દો હાલ ગંભીર છે. અને તે મામલે ચર્ચાઓ ચાલી રહીં છે. પે સ્કેલ મુદ્દે બેઠકોનો દૌર યથાવત હોવાનું પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું  હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram