પિતાની મિલકતમાં દીકરીના અધિકારી અંગે HCએ આપ્યો મહત્વનો ચુકાદો, જુઓ વીડિયો
Continues below advertisement
પિતાની મિલકતમાં દીકરીના હક્ક પર હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કાયદાકીય રીતે પિતાની વારસાઈમાં દીકરી પોતાનો હક માગી શકે છે. દીકરી ભાઈના નામે થનાર પિતાની મિલકતમાં સોગંદનામું કરી હિસ્સો જતો કરે તે અસ્વીકૃત છે.
Continues below advertisement
Tags :
Gujarati News Father Daughter Property Rights Judgment ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Stake