કોરોના મુદ્દે સુઓમોટો અરજી પર HCએ આપ્યો મહત્વનો ચૂકાદો, સરકારને શું કર્યા આદેશ?
Continues below advertisement
કોરોના મુદ્દે સુઓમોટો(Suomoto) અરજી પર ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારે ઘણું કર્યું છે અને હજું ઘણું કરવાની જરૂર છે. દિવ્યાંગ અને નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન થાય તે માટે પણ કોર્ટે આદેશ કર્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News World News HC Verdict Application Suo Moto Covid Issue ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live