હેડક્લાર્ક પેપરલીક કાંડ અપડેટઃ વધુ પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીઓના ભાઈ સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા બાર આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે.
Continues below advertisement