કોરોના વેક્સીનને લઇને કચ્છમાં આરોગ્ય વિભાગે શરૂ કર્યો સર્વે, જુઓ વીડિયો

Continues below advertisement
કચ્છ જિલ્લામાં પણ વેક્સિનેશનને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.ક્ચ્છ આરોગ્ય વિભાગની વિવિધ ટીમે સર્વે હાથ ધર્યો છે. ઉપરાંત વેકશીન સંગ્રહ માટે સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે.  પ્રથમ તબક્કામાં 4 ગ્રૂપમાં વેકસીનનો ડોઝ આપવામાં આવશે..સ્વાસ્થ્ય કર્મચારીઓ,સુરક્ષા કર્મચારીઓ,કોરોના કામગીરીમાં રોકાયેલા રેવેન્યુ કર્મચારી, 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો તેમજ 50 વર્ષથી નીચેના લોકો ગંભીર બીમારી ધરાવતા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપી વેકસીનના ડોઝ અંગેની યાદી તૈયાર કરવામાં આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram