સુરતમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઇલેક્ટ્રિક પાવર બસનું કર્યું લોકાર્પણ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઇલેક્ટ્રિક પાવર બસનું લોકાર્પણ કર્યું હતું. તેમણે સુરત મનપાના વિવિધ ઝોનમાં અંદાજીત 514.15 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
Continues below advertisement