આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલની મહત્વની જાહેરાત, કોરોના મામલે મળશે સહાય, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે,, મૃતક વ્યક્તિને જો કોરોના થયો હોય અને તેનો પુરાવો મળે તો પરિવારને વળતર અપાશે. પરિવારને સહાયની રકમ મળી રહે તે માટે સુવિધાઓ કરવામાં આવી છે.
Continues below advertisement