આરોગ્ય મંત્રી નીતિન પટેલે હડતાળ પર ઉતરેલા તબીબો અંગે શું આપ્યું નિવેદન?,જુઓ વીડિયો

Continues below advertisement

આરોગ્ય મંત્રી નીતિન પટેલે હડતાળ પર ઉતરેલા તબીબોને સ્પષ્ટ જણાવી દીધું કે, તેમની માંગણીઓ ગેરવ્યાજબી છે. તેમણે કહ્યું કે, સરકાર મુકે એ હોસ્પિટલમાં કામ કરે અથવા તો બોન્ડના 40 લાખ રૂપિયા જમા કરાવો.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram