વલસાડ જિલ્લાની કોલક નદીમાં વરસાદને કારણે થઈ પાણીની ભારે આવક, જુઓ વીડિયો
Continues below advertisement
વલસાડ જિલ્લાની કોલક નદીમાં વરસાદને કારણે પાણીની ભારે આવક થઈ છે. વલસાડ અને દમણ વચ્ચે વહેતી કોલક નદી બે કાંઠે વહી રહી છે.ધરમપુર, કપરાડા અને મહારાષ્ટ્રમાં ખાબકેલા વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Valsad Kolkata Daman Pani ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Valsad Aavak