Banaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદ
Continues below advertisement
Banaskantha Rain | આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક શહેરોમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે બનાસકાંઠાના દાંતા અને અંબાજીમા ધોધમાર વરસાદ પડ્યો હતો. દાંતામાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો.
Continues below advertisement