Kutch Rain | કચ્છમાં રસ્તો બેટમાં ફેરવાયો | લોકો જોવા ઉમટ્યા
હરેશ કણઝરીયા
Updated at:
15 May 2024 10:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાનની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. સતત ત્રીજા દિવસે કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો. ભચાઉ, નખત્રાણા, અબડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. વીજળીના કડાકા સાથે વરસાદ કેરીના પાકને નુકશાની ભીતિ. કમોસમી વરસાદના કારણે ગરમીમાં રાહત મળી.