રાજ્યમાં આગામી 72 કલાક ભારે વરસાદની આગાહી, ક્યા વિસ્તારની શું છે સ્થિતિ?
Continues below advertisement
ગુજરાતમાં હાલ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આગામી 72 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Continues below advertisement